GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહોનું મિલન નીચેના પૈકી કોના માટે લાભદાયી છે ?

સમુદ્રી ઘાસ
મેનગ્રુવ
માછીમારી માટે
પરવાળાના ખરાબાના નિર્માણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડી પાણીની ઓછી ક્ષારિયતા ધરાવે છે કારણ કે...
1. બંગાળની ખાડીમાં તાજા પાણીનો મોટા પ્રમાણમાં અંત: પ્રવેશ
2. બંગાળની ખાડીની સરખામણીમાં અરબી સમુદ્રમાં ઊંચું બાષ્પીભવન
3. અરબી સમુદ્રમાં તાજા પાણીનો ઓછા પ્રમાણમાં અંત:પ્રવેશ

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક દોડવીર એક 600 મીટર લાંબો પુલ 12 સેકન્ડમાં પસાર કરે છે. તો તે 3 કિમી લાંબા રનીંગ ટ્રેકને કેટલા સમયમાં પસાર કરશે ?

આપેલ પૈકી એક પણ નહીં
1 મિનિટ 20 સેકન્ડ
1 મિનિટ 30 સેકન્ડ
1 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP