સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળમાં નાનામાં નાનો ગ્રહ કયો છે ? પૃથ્વી મંગળ બુધ પ્લુટો પૃથ્વી મંગળ બુધ પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? ઝીંક કેલ્શિયમ આયોડિન પોટેશિયમ ઝીંક કેલ્શિયમ આયોડિન પોટેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જળવાયુનું મિશ્રણ કયા બે વાયુઓથી બને છે ? C + H2O CO + HO CO2 + H CO + H2 C + H2O CO + HO CO2 + H CO + H2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ? પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા આપેલ તમામ કારણો પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા આપેલ તમામ કારણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ? પૂર્ણ આંતરિક પરાવર્તન વાતાવરણીય વક્રીભવન વાતાવરણીય પરાવર્તન પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન વાતાવરણીય વક્રીભવન વાતાવરણીય પરાવર્તન પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન - બી-12 વિટામીન - એ વિટામિન - ઈ વિટામિન - કે વિટામિન - બી-12 વિટામીન - એ વિટામિન - ઈ વિટામિન - કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP