સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામિન છે ? ઈન્સ્યુલિન રીબોફ્લાવીન કેરાટીન એડ્રીનાલીન ઈન્સ્યુલિન રીબોફ્લાવીન કેરાટીન એડ્રીનાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 100 ગ્રામ 800 ગ્રામ 350 ગ્રામ 1400 ગ્રામ 100 ગ્રામ 800 ગ્રામ 350 ગ્રામ 1400 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો. સી. વી. રામન વેંકટરામન રાધાકૃષ્ણન એસ. ચંદ્રશેખર બિરબલ સાહની સી. વી. રામન વેંકટરામન રાધાકૃષ્ણન એસ. ચંદ્રશેખર બિરબલ સાહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે ? ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરીયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે ? મૂત્રપિંડ હ્રદય બરોળ ફેફસાં મૂત્રપિંડ હ્રદય બરોળ ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયું હશે ? પાણી કાચ એકપણ નહીં હીરો પાણી કાચ એકપણ નહીં હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP