સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે ? મનુષ્ય ગરોળી કાચબો તીતીઘોડો મનુષ્ય ગરોળી કાચબો તીતીઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? ભીંગડા ઝાલરફાટ મીનપક્ષ ચૂંઈ ભીંગડા ઝાલરફાટ મીનપક્ષ ચૂંઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે કયો દિવસ ઓળખાય છે ? 11 મે 22 જૂન 28 ફેબ્રુઆરી 21 માર્ચ 11 મે 22 જૂન 28 ફેબ્રુઆરી 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયું હશે ? કાચ પાણી હીરો એકપણ નહીં કાચ પાણી હીરો એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પેન્સિલ છોલવાનો સંચો' કયા પ્રકારનું સાદું યંત્ર છે ? ઢાળ સ્ક્રુ ગરગડી ફાચર ઢાળ સ્ક્રુ ગરગડી ફાચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિષુવવૃતીય કક્ષાએ ભ્રમણ કરતાં ઉપગ્રહોને આશરે કેટલી ઉંચાઈએ સ્થિર જોવા મળે છે ? 29000KM 24000KM 35000KM 39000KM 29000KM 24000KM 35000KM 39000KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP