સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે ? પાઈરોમીટર નેફોમીટર હાઇડ્રોમીટર વોલ્ટમીટર પાઈરોમીટર નેફોમીટર હાઇડ્રોમીટર વોલ્ટમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન 'સી'ની અછતના કારણે કયો રોગ થાય છે ? સુકતાન ટાઇફોઇડ સ્કર્વી સળેખમ સુકતાન ટાઇફોઇડ સ્કર્વી સળેખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયું હશે ? એકપણ નહીં પાણી કાચ હીરો એકપણ નહીં પાણી કાચ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો ગરમ થવાની ઘટના એ ઉષ્માના સંચરણની કઈ રીત છે ? ઉષ્મા વિકિરણ ઉષ્માનયન ઉષ્માવહન ઉષ્મા ભ્રમણ ઉષ્મા વિકિરણ ઉષ્માનયન ઉષ્માવહન ઉષ્મા ભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશના સંદેશા ઝીલવા માટે નીચેનું કયું સાધન વપરાય છે ? ટેલીકોમ રોબોટ રડાર મિસાઈલ ટેલીકોમ રોબોટ રડાર મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે ? મકાઈનો છોડ ગુલાબનો છોડ મોગરાનો છોડ બારમાસીનો છોડ મકાઈનો છોડ ગુલાબનો છોડ મોગરાનો છોડ બારમાસીનો છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP