સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો ___ માંથી મળે છે. કાર્બોદિત પદાર્થો અને ચરબી ચરબી અને પણી પ્રોટીન અને કેલ્શિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ કાર્બોદિત પદાર્થો અને ચરબી ચરબી અને પણી પ્રોટીન અને કેલ્શિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહારના મૂળભૂત ઘટકોને ___ કહે છે. શર્કરા પોષક ઘટકો ચયાપચય પાણી શર્કરા પોષક ઘટકો ચયાપચય પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ રોકવા ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે. ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા એનીમિયા અને સ્કર્વી સ્કર્વી અને રિકેટ્સ ગેઈટર અને રિકેટ્સ ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા એનીમિયા અને સ્કર્વી સ્કર્વી અને રિકેટ્સ ગેઈટર અને રિકેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ક્ષ' કિરણોની શોધે કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું ? ચિકિત્સા ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે માનવ વસવાટ ક્ષેત્રે વાહન વ્યવહાર ક્ષેત્રે ચિકિત્સા ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે માનવ વસવાટ ક્ષેત્રે વાહન વ્યવહાર ક્ષેત્રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'હોકાયંત્ર'નો ઉપયોગ શું છે ? વાતાવરણનું દબાણ માપવા દિશા જાણવા દરીયાની ઊંડાઈ માપવા વિમાનની ઊંચાઈ માપવા વાતાવરણનું દબાણ માપવા દિશા જાણવા દરીયાની ઊંડાઈ માપવા વિમાનની ઊંચાઈ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? ધરતીકંપની ગતિ હવાના પ્રવાહની ગતિ પાણીના પ્રવાહની ગતિ અવાજની ગતી ધરતીકંપની ગતિ હવાના પ્રવાહની ગતિ પાણીના પ્રવાહની ગતિ અવાજની ગતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP