સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન એ, ડી, ઈ અને કે ના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપયોગ માટે ___ ની જરૂર પડે છે. ઉત્સેચકો ચરબી પ્રોટીન પાણી ઉત્સેચકો ચરબી પ્રોટીન પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મિશ્રધાતુ પિત્તળનાં ઘટકો જણાવો. Cu + Zn Cu + Fe Cu + Sn Cu + Ni Cu + Zn Cu + Fe Cu + Sn Cu + Ni ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે ? પાઈરોમીટર હાઇડ્રોમીટર વોલ્ટમીટર નેફોમીટર પાઈરોમીટર હાઇડ્રોમીટર વોલ્ટમીટર નેફોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિયુષ (પિટ્યુટરી) ગ્રંથિનો વધારે પડતો અંતઃસ્ત્રાવ .... બાળકોના હાડકાને નબળા પાડે છે બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે બાળકની ઊંચાઇ વધવા દેતો નથી બાળકના વિકાસને રુંધે છે બાળકોના હાડકાને નબળા પાડે છે બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે બાળકની ઊંચાઇ વધવા દેતો નથી બાળકના વિકાસને રુંધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયરસથી સંક્રમિત થયેલા શરીરના કોષો ___ નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે. Interferon Properdin Gamma Globullin Hybridona Interferon Properdin Gamma Globullin Hybridona ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી. કુષ્ઠરોગ ગાલપચોળીયા પોલિયો હડકવા કુષ્ઠરોગ ગાલપચોળીયા પોલિયો હડકવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP