સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરમાં લોહતત્વના શોષણને વધારવા માટે કયુ વિટામીન જરૂરી છે ? વિટામીન - એ વિટામીન - સી વિટામિન - ડી વિટામીન - બી-1 વિટામીન - એ વિટામીન - સી વિટામિન - ડી વિટામીન - બી-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉત્સેચકો ___ ના બનેલા હોય છે. પ્રોટીન વિટામીન - એ પાણી વિટામીન - સી પ્રોટીન વિટામીન - એ પાણી વિટામીન - સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે ? હિલીયમ ક્લોરીન ફોસ્ફરસ બ્રોમીન હિલીયમ ક્લોરીન ફોસ્ફરસ બ્રોમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે ? ફેફસા હ્રદય કાન આંખ ફેફસા હ્રદય કાન આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સંયોજન નથી ? ખાંડ મીઠું પાણી પારો ખાંડ મીઠું પાણી પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે ? મંગળ બુધ હર્ષલ શુક્ર મંગળ બુધ હર્ષલ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP