સામાન્ય વિજ્ઞાન (General Science) ___ વિટામીન - એ નું પૂર્વગામી સ્વરૂપ છે. વિટામિન - ડી ફોસ્ફરસ કેરોટીન રેટિનોલ વિટામિન - ડી ફોસ્ફરસ કેરોટીન રેટિનોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો કયો ભાગ ઈન્સ્યુલિન પેદા કરવા માટે જવાબદાર છે ? યકૃત સ્વાદુપિંડ પેટ કિડની યકૃત સ્વાદુપિંડ પેટ કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે ? ઘોડો ગાય કૂતરો ઘેટું ઘોડો ગાય કૂતરો ઘેટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? ચાંદી પારો સોનું તાંબુ ચાંદી પારો સોનું તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરાવર્તિ ક્રિયાઓનું સંચાલન કોના દ્વારા થાય છે ? આંખ હાથ મગજ કરોડરજ્જુ આંખ હાથ મગજ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોને આંચળ હોય છે ? ચામાચીડિયું માછલી કબુતર દેડકો ચામાચીડિયું માછલી કબુતર દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP