સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓપ્ટિકલ ફાઈબર કેબલ શેના માટે વપરાય છે ?

ટી.વી. ચેનલોનું વિતરણ
સંદેશા વ્યવહાર
વિદ્યુત વિતરણ
રોડ બનાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુક્સાનકારક પદાર્થ છૂટો પડે છે ?

નાઈટ્રોજન
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ
હાઇડ્રોકાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP