ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

ગાંધીજી
મહાદેવભાઈ દેસાઈ
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ?

કરમશીભાઈ મકવાણા
શંભુભાઈ ત્રિવેદી
પરીક્ષિતલાલ મજુમદાર
સુરેન્દ્રજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ?

જયદેવ
મૂળરાજ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

હિંદ છોડો આંદોલન
અસહકાર આંદોલન
ધરાસણા સત્યાગ્રહ
દાંડીકૂચ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

ભરૂચનો કિલ્લો
વડનગરનો કિલ્લો
પાટણનો કિલ્લો
ડભોઈનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP