સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ પદ્ધતિથી એમોનિયા વાયુમાંથી નાઈટ્રિક એસિડ મેળવવામાં આવે છે ?

ઓસ્વાલ્ડ પદ્ધતિ
સંપર્ક પદ્ધતિ
ફ્રાશ પદ્ધતિ
હેબર પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનારા કોણ હતા ?

થેઈલ્સ
લાઈબિત્ઝ
નિકોલસ કોપરનિક્સ
એરિસ્ટોટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP