કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાહેર 93મા ઓસ્કાર એવોર્ડ્સ અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. શ્રેષ્ઠ નિર્દેશક : ક્લો ઝાઓ શ્રેષ્ઠ પિક્ચર : નોમેડલેન્ડ શ્રેષ્ઠ અભિનેત્રી : પ્રિયંકા ચોપરા શ્રેષ્ઠ અભિનેતા : એન્થની હોપકિન્સ શ્રેષ્ઠ નિર્દેશક : ક્લો ઝાઓ શ્રેષ્ઠ પિક્ચર : નોમેડલેન્ડ શ્રેષ્ઠ અભિનેત્રી : પ્રિયંકા ચોપરા શ્રેષ્ઠ અભિનેતા : એન્થની હોપકિન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્ષ 2020-21 દરમિયાન કયા રાજ્યે સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) ઈક્વિટી પ્રવાહ પ્રાપ્ત કર્યો છે તમિલનાડુ તેલંગાણા ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ તેલંગાણા ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 જારી કર્યો ? WMO UNDP UNECOSOC UNICEF WMO UNDP UNECOSOC UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાના ઓસીરિસ રેક્સ અંતરિક્ષ યાને પૃથ્વી તરફની પોતાની યાત્રા શરૂ કરી. તેને કયા એસ્ટરોઈડ (ક્ષુદ્રગ્રહ) પર મોકલવામાં આવ્યું હતું ? એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ એપોફિસ એસ્ટરોઈડ ઈરોસ એસ્ટરોઈડ બેન્નુ એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ એપોફિસ એસ્ટરોઈડ ઈરોસ એસ્ટરોઈડ બેન્નુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) FIFA વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલર સામી ખેદિરાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી નિવૃત્તિ જાહેર કરી છે, તેણે કયા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું ? અમેરિકા પોર્ટુગલ જર્મની સ્પેન અમેરિકા પોર્ટુગલ જર્મની સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતીય સૈન્યનો પ્રથમ ગ્રીન સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો? ગુજરાત રાજસ્થાન સિક્કિમ મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન સિક્કિમ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP