ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ?

બિહાર
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ?

અનુચ્છેદ -163(1-અ)
અનુચ્છેદ -165(1-અ)
અનુચ્છેદ -164(1-અ)
અનુચ્છેદ -166(1-અ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત કયારથી કરવામાં આવે છે ?

જુલાઈ – ઓગસ્ટ
એપ્રિલ – મે
ફેબ્રુઆરી – માર્ચ
માર્ચ – એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP