ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ?

ઝવેરચંદ મેઘાણી
કવિ ન્હાનાલાલ
મહાદેવભાઈ દેસાઈ
નારાયણભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની
ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ
ઉમાશંકર જોષી - વાસુકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP