લોકસભાની ચુંટણી લડવા માટે સરપંચ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી બનવા માટેની ઓછામાં ઓછી ઉમર 25 વર્ષ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજયપાલ માટે ઓછામાં ઓછી ઉમર 35 વર્ષ
પંચાયતી રાજ (Panchayati Raj)
જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ?