સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન બેંકનો ઉપયોગ માણસને નીચેનામાંથી શાના માટે કર્યો ? આપેલ તમામ પશુપાલન ખેતીવાડી મત્સ્ય ઉદ્યોગ આપેલ તમામ પશુપાલન ખેતીવાડી મત્સ્ય ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વનસ્પતિ સંવેદનશીલતા ધરાવે છે ? ચમેલી સૂર્યમુખી જાસુદ લજામણી ચમેલી સૂર્યમુખી જાસુદ લજામણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયા અંગમાં થાય છે ? જઠર આંત્રપુચ્છ પકવાશય નાનું આતરડું જઠર આંત્રપુચ્છ પકવાશય નાનું આતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરનું કયું અંગ રૂધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે ? વાયુ કોષ્ઠો શ્વાસવાહિની શ્વાસનળી નાક વાયુ કોષ્ઠો શ્વાસવાહિની શ્વાસનળી નાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? અંતર પ્રકાશની શક્તિ પ્રકાશ તીવ્રતા સમય અંતર પ્રકાશની શક્તિ પ્રકાશ તીવ્રતા સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી ? ન્યુટન ગેલેલિયો દા વિન્ચી કોપરનિક્સ ન્યુટન ગેલેલિયો દા વિન્ચી કોપરનિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP