સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ? અનુમસ્તિષ્ક બ્રહદમસ્તિષ્ક સેતુ લંબમજ્જા અનુમસ્તિષ્ક બ્રહદમસ્તિષ્ક સેતુ લંબમજ્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ? પોટેશિયમ ક્લોરાઈડ કેલ્શિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઇડ સલ્ફર ડાયોક્સાઇડ પોટેશિયમ ક્લોરાઈડ કેલ્શિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઇડ સલ્ફર ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડોક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકશે ? 95° થી 106° ફે. 95° થી 105° ફે. 0° થી 100° ફે. 0° થી 100° સે. 95° થી 106° ફે. 95° થી 105° ફે. 0° થી 100° ફે. 0° થી 100° સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે ? ચાંદી તાંબુ કાચ સોનું ચાંદી તાંબુ કાચ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કલાઈન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે ? જીપ્સમ મીઠું મોરથુથુ લાઈમ જીપ્સમ મીઠું મોરથુથુ લાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની ક્રિયા કયા અંગમાં થાય છે ? આપેલ તમામ ફેફસા મૂત્રપિંડ હ્રદય આપેલ તમામ ફેફસા મૂત્રપિંડ હ્રદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP