પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજ્યમાં 'ચેરપર્સન' તરીકે ઓળખાય છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ કેરલ કર્ણાટક સિક્કિમ અરુણાચલ પ્રદેશ કેરલ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 D (1) 243 C (2) 243 C (3) 243 C (4) 243 D (1) 243 C (2) 243 C (3) 243 C (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ? વિલેજ એક્ટ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુંબઈ વિલેજ એક્ટ, 1920 વિલેજ એક્ટ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુંબઈ વિલેજ એક્ટ, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાની વ્યાખ્યા ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 243 (e) 243 (b) 243 (a) 243 (d) 243 (e) 243 (b) 243 (a) 243 (d) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે ? 1/3થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી 1/4થી ઓછી ન હોય તેટલી 1/3થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી 1/4થી ઓછી ન હોય તેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જૂથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતાં લગ્નની નોંધણીના અધિકાર કોને છે ? પ્રાથમિક શાળાના આચાર્ય ગ્રામ પંચાયત ક્લાર્ક સરપંચ તલાટી કમ મંત્રી પ્રાથમિક શાળાના આચાર્ય ગ્રામ પંચાયત ક્લાર્ક સરપંચ તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP