પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ? તા. 4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતાં હોય તે 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે આપેલ તમામ ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે તા. 4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતાં હોય તે 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે આપેલ તમામ ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાના સભાસદો એટલે ? ગામના તમામ લોકો ગ્રામ પંચાયતના સભ્યો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ગામના તમામ લોકો ગ્રામ પંચાયતના સભ્યો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક જિલ્લામાં જિલ્લા પંચાયત જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડ એ નામનું એક ફંડ સ્થપાશે આ ફંડમાં કોનો સમાવેશ યોગ્ય છે ? ઉપરોક્ત તમામ કુટુંબ કલ્યાણ સીલના વેચાણની આવક પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના હેતુ માટે બક્ષિસ અથવા ફાળા તરીકે મળેલી રકમો ઉપરોક્ત તમામ કુટુંબ કલ્યાણ સીલના વેચાણની આવક પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના હેતુ માટે બક્ષિસ અથવા ફાળા તરીકે મળેલી રકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે ? પાંચ વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ છ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે ? 31 માર્ચ 15 નવેમ્બર 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર 31 માર્ચ 15 નવેમ્બર 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં સભ્યપદમાં માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 243 C (1) 243 D (1) 243 F (1) 243 E (1) 243 C (1) 243 D (1) 243 F (1) 243 E (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP