કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા પાડોશી દેશ સાથે હોટલાઈન સ્થાપિત કરવા માટે સહમતિ દર્શાવી છે ? નેપાળ ચીન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ચીન શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 10 લાખથી વધુ વસ્તીવાળા કયા શહેરે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી 2020ના ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં સૌથી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ? પુણે ભૂવનેશ્વર અમદાવાદ બેંગલુરુ પુણે ભૂવનેશ્વર અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે પર્શિયન અખાતમાં ઓપરેશન સંકલ્પ અંતર્ગત પેસેજ એક્સરસાઈઝ (PASSEX) નું આયોજન કર્યું હતું ? બેહરિન UAE ઓમાન કતાર બેહરિન UAE ઓમાન કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ, 2020માં ભારતનો સ્કોર કેટલો છે ? 45 40 42 41 45 40 42 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં માનવ અધિકાર પરિષદની સંયુક્ત રાષ્ટ્ર સલાહકાર સમિતિના ચેરપર્સન ચુંટાનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે ? રાજીવ મલ્હોત્રા અજય મલ્હોત્રા અરવિંદ સુબ્રમણ્યમ ગૌરાંગ બેનરજી રાજીવ મલ્હોત્રા અજય મલ્હોત્રા અરવિંદ સુબ્રમણ્યમ ગૌરાંગ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાને રાજા ભૂમિબોલ વર્લ્ડ સોઈલ ડે એવોર્ડ - 2020 એનાયત કરાયો ? ICMR ICAR AIIMS AICTE ICMR ICAR AIIMS AICTE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP