ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ગુણવંત શાહ
વિનોદ ભટ્ટ
રઘુવીર ચૌધરી
ભાગ્યેજ જહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
કાકા કાલેલકર
રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP