ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

મહાદેવભાઈ દેસાઈ
રમણલાલ દેસાઈ
સુંદરજી બેટાઈ
ગૌરીશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

કવિ કલાપી સાહિત્ય અકાદમી
કે.કે.બિરલા ફાઉન્ડેશન
કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ
ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે.

એન્ટોની અને કિલઓપેટ્રા
પિગ્મેલિઅન
ઇલેક્ટ્રા
ધ ચેર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP