ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? દ્વિરેફ સ્વૈરવિહારી શેષ વાસુકિ દ્વિરેફ સ્વૈરવિહારી શેષ વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? લોકગીત ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ ખંડકાવ્ય લોકગીત ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ? આસો નવરાત્રી અષાઢ નવરાત્રી ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તું સાહિત્યના સ્થાપક કોણ છે ? આધ્યાનંદ ભિક્ષુ અખંડાનંદ ગુણવંત શાહ ગુણવંત આચાર્ય આધ્યાનંદ ભિક્ષુ અખંડાનંદ ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? દિવાળીબાઈ ગવરીબાઈ મીરાંબાઈ ગંગાસતી દિવાળીબાઈ ગવરીબાઈ મીરાંબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP