ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

ચંદ્રકાન્ત શેઠ
ડૉ.ચંદ્રકાન્ત મહેતા
રા.વિ.પાઠક
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સચિત્ર પોથીની પટ્ટીકાં પર ચિતારાઓ દ્વારા થયેલું ચિત્રણ શું કહેવાય ?

પાટલી ચિત્રો
કામાંગારી ચિત્રો
ચોપાટડી
ધરાબંધી ચિત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ?

લાભશંકર ઠાકર
મોહન પરમાર
વેણીભાઇ પુરોહિત
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP