નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત રૂા. 960 છે. વસ્તુ નુકશાની બનવાથી વેપારીને 20% વળત૨ આપીને વેચવાથી 4% ખોટ જાય, તો તેની ખરીદ કિંમત ___ હોય. 800 રૂપિયા 880 રૂપિયા 768 રૂપિયા 936 રૂપિયા 800 રૂપિયા 880 રૂપિયા 768 રૂપિયા 936 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 350માં ખરીદેલ એક ખુરશી રૂ. 371માં વેચતા કેટલા ટકા નફો થાય ? 10.5% 15% 6% 21% 10.5% 15% 6% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ટેબલની કિંમત એક ખૂરશીની કિંમત કરતાં બમણી છે. ચાર ખૂરશી અને એક ટેબલની કુલ કિંમત રૂ.1800 છે તો ખૂરશીની કિંમત કઈ હશે ? રૂ. 1200 રૂ. 300 રૂ. 450 રૂ. 600 રૂ. 1200 રૂ. 300 રૂ. 450 રૂ. 600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે ખુરશીની કિંમત રૂ. X છે. તો ટેબલની કિંમત રૂ. 2X થશે. ચાર ખુરશી + એક ટેબલ = રૂ. 1800 4 × X + 2X = 1800 6X = 1800 X = 300 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય ? 7.5% 5% 10% 15% 7.5% 5% 10% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.600ની ઘડિયાળ રૂા.750 માં વેચતાં કેટલા ટકા નફો થાય ? 150% 20% 15% 25% 150% 20% 15% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 750 - 600 = 150 600 150 100 (?) (100×150)/600 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી 45 રૂ. ની એક લેખ વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 60(2/3)% 66% 66(2/3)% 60% 60(2/3)% 66% 66(2/3)% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP