ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

દયારામ - ગરબી
ગિજુભાઈ - બાળસાહિત્ય
ન્હાનાલાલ - ડોલનશૈલી
અખો - આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી
મેના ગુર્જરી - રસિકલાલ
ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા
જીગર અને અમી - ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
રાષ્ટ્રીય શાયર
સવાઈ ગુજરાતી
રાષ્ટ્રીય કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

કનૈયાલાલ ભટ્ટ
ધ્રુવ ભટ્ટ
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP