ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શોધતો હતો ફૂલને ફોરમ... - પંક્તિ કોની છે ?

કે.કા.શાસ્ત્રી
વેણીભાઈ પુરોહિત
આદિલ મન્સૂરી
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ?

ભોજાના ચાબખા
નરસિંહ મહેતાના પ્રભાતિયા
ધીરાની ગરબી
નંદશંકરની નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

કુંદનિકા કાપડિયા
વર્ષા અડાલજા
હિમાંશી શેલાત
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP