ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ?

'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે
'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત
'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે
'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

દીપ નિર્વાણ
ઝેર તો પીધા છે જાણી જાણી
કુરુક્ષેત્ર
સોક્રેટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP