ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? કોયા ભગત શિવમ્ સત્યમ્ પ્રેમભક્તિ કોયા ભગત શિવમ્ સત્યમ્ પ્રેમભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી વિદ્યાભારતી, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. પવનદંડી આનંદલોક અવસર ક્રોસ રોડ પવનદંડી આનંદલોક અવસર ક્રોસ રોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ? છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! અઢારસો સત્તાવન કોઈનો લાડકવાયો રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! અઢારસો સત્તાવન કોઈનો લાડકવાયો રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ? જોસેફ મૅકવાન ઈવા ડેવ કાકા કાલેલકર જલન માતરી જોસેફ મૅકવાન ઈવા ડેવ કાકા કાલેલકર જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP