ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકત વિરાણીનું ઉપનામ જણાવો. ઉશનસ્ કલાપી સ્નેહરશ્મિ બેફામ ઉશનસ્ કલાપી સ્નેહરશ્મિ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ? સ્વામી રામદાસ સુંદરમ ઉમાશંકર જોશી ચિત્રભાનુજી સ્વામી રામદાસ સુંદરમ ઉમાશંકર જોશી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. ભોજા ભગત નર્મદ કવિ કાન્ત કવિ દલપતરામ ભોજા ભગત નર્મદ કવિ કાન્ત કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઈશ મણિયારનું વતન જણાવો. આંબલી ઉમેદગઢ પારડી ધાંધળી આંબલી ઉમેદગઢ પારડી ધાંધળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ? ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી નારાયણ દેસાઈ રમણલાલ વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી નારાયણ દેસાઈ રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? હાઈકુ છપ્પા પદ ઊર્મિગીત હાઈકુ છપ્પા પદ ઊર્મિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP