ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? ઉમાશંકર જોશી કલાપી મીરાંબાઈ નિરંજન ભગત ઉમાશંકર જોશી કલાપી મીરાંબાઈ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીવલ્લભ'નું પાત્ર કયું છે ? મૃણાલવતી શશિકલા રાણકદેવી મહાદેવી મૃણાલવતી શશિકલા રાણકદેવી મહાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા કોણ છે ? ધીરુભાઈ પરીખ રાજેન્દ્ર શાહ સરોજ પાઠક ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ રાજેન્દ્ર શાહ સરોજ પાઠક ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી પીંગળશી ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી પીંગળશી ગઢવી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? ભોજા ભગત ધીરો ભગત અખો પ્રેમાનંદ ભોજા ભગત ધીરો ભગત અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ? નર્મદ હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ કવિ ન્હાનાલાલ નર્મદ હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP