કમ્પ્યુટર (Computer) ફાઈલની સાઈઝ કોમ્પ્યુટરમાં ___ માં માપવામાં આવે છે ? કેરેક્ટર બાઈટ કાઇટ બીટ કેરેક્ટર બાઈટ કાઇટ બીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ડેઝી વ્હીલ પ્રિન્ટર દ્વારા નીચે આપેલામાંથી કઈ સામગ્રી છાપવામાં આવી શકે છે ? (I) કેરેકટર (II) સિમ્બોલ (III) ગ્રાફીકસ ફક્ત I અને II I,II અને III ફક્ત I ફક્ત I અને III ફક્ત I અને II I,II અને III ફક્ત I ફક્ત I અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નેટવર્ક માટે અત્યંત મહત્વ ધરાવતી વસ્તુ કઈ છે ? ફાઈલ સ્ટેશન ફાઈલ સર્વર ડિરેક્ટરી ફાઈલીંગ ફાઈલ સ્ટેશન ફાઈલ સર્વર ડિરેક્ટરી ફાઈલીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોમ્પ્યુટર ફરીથી ચાલુ કરવા માટે નીચેનામાંથી કઈ સંયોજન કી વાપરવી ? Ctrl + Alt + Del Ctrl + alt + Shift Ctrl + S Ctrl + F4 Ctrl + Alt + Del Ctrl + alt + Shift Ctrl + S Ctrl + F4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોઈ એક સંસ્થાના કોમ્પ્યુટરો વચ્ચે માહિતીની આપ-લે માટેનું નેટવર્ક કયું છે ? ઇન્ટરનેટ ઇથરનેટ પેટ્રોનેટ ઇન્ટ્રાનેટ ઇન્ટરનેટ ઇથરનેટ પેટ્રોનેટ ઇન્ટ્રાનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) વિન્ડોઝમાંથી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ? Ctrl + F5 Ctrl + F4 Alt + F4 Alt + F5 Ctrl + F5 Ctrl + F4 Alt + F4 Alt + F5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP