ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

ગૌરીશંકર જોશી
મહાદેવભાઈ દેસાઈ
સુંદરજી બેટાઈ
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેવાસનો પાડો ___ છે.

ઓશોની આત્મકથા
જૈન હસ્તપ્રત
આપેલ પૈકી કોઇ નહીં
નેપાળની પૌરાણિક રાજધાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP