ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો. a. ત્રૈમાસિક સામયિક b. સ્વાધ્યાય સામયિક c. વિદ્યા સામયિક d. પરબ સામયિક
i. ફાર્બસ ગુજરાતી સભા ii. ગુજરાતી સાહિત્ય પરિષદ iii. ગુજરાત યુનિવર્સિટી iv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર