ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

વિધિકુણ્ઠિતમ્
હૃદયરુદિતશતકમ્
સ્ક્રેપબુક
હૃદયવીણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ?

ઉમાશંકર જોષી
આચાર્ય હેમચંદ્ર
નરસિંહ મહેતા
શામલ ભદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ?

વિદાય માટેની
લગ્ન માટેની
અંતિમ વિદાય માટેની
મિલન માટેની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ?

ગુજરાત વિદ્યાસભા
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત સાહિત્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP