ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભુમીનું નામ... વડતાલ અગાસ ટંકારા વાંકાનેર વડતાલ અગાસ ટંકારા વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? પાંચ ચાર સાત છ પાંચ ચાર સાત છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? શામળ અખો દયારામ દલપત શામળ અખો દયારામ દલપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૉનેટ' કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ? ચૌદ પંદર બાર તેર ચૌદ પંદર બાર તેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લગ્ન વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? મીંઠળ પાલવ સાડી પાનેતર મીંઠળ પાલવ સાડી પાનેતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? ધીરો ભગત દાસી જીવણ દુલા ભાયા કાગ બાપુસાહેબ ગાયકવાડ ધીરો ભગત દાસી જીવણ દુલા ભાયા કાગ બાપુસાહેબ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP