ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે ? બાલસૃષ્ટિ શબ્દસૃષ્ટિ પ્રત્યાયન જીવન શિક્ષણ બાલસૃષ્ટિ શબ્દસૃષ્ટિ પ્રત્યાયન જીવન શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? પ્રદ્લાદ પારેખ સુંદરમ્ ન્હાનાલાલ કાન્ત પ્રદ્લાદ પારેખ સુંદરમ્ ન્હાનાલાલ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? રા.વિ.પાઠક ચંદ્રવદન મહેતા બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક ચંદ્રવદન મહેતા બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો : a. વંદે માતરમ્b. જન્મભૂમિc. ગુજરાતમિત્રd. જય હિન્દi. નરોત્તમ શાહii. શામળદાસ ગાંધીiii. અમૃતલાલ શેઠiv. દીનશા તાલિયારખાન a-ii, b-iii, c-iv, d-i a-iv, b-iii, c-ii, d-i a-i, b-iv, c-iii, d-ii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-iii, c-iv, d-i a-iv, b-iii, c-ii, d-i a-i, b-iv, c-iii, d-ii a-i, b-ii, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? નરસિંહરાવ દિવેટીયા નરસિંહ મહેતા દલપતરામ હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા નરસિંહ મહેતા દલપતરામ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP