ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ?

અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે.
છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો
શોધું છું હું એવી જ કવિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ?

વજુ કોટક
કેશવ હર્ષદ ધ્રુવ
કૃષ્ણલાલ શ્રીધરાણી
અંબાલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

ગાંધીકથા
આપણી વિદ્યાપીઠ
મારું જીવન એ મારી વાણી
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP