ભારતની ભૂગોળ (Geography of India)
ગંગા નદી પર 9.8 કિ.મી.નો લાંબો પુલ બાંધવા માટે કોની વચ્ચે કરાર થયા છે ?

ધી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને ભારત સરકાર
ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ભારત સરકાર
ધી વર્લ્ડ બેંક અને ભારત સરકાર
ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ઉત્તરપ્રદેશ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ બંને
અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે.
અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વિષુવવૃતીય પટ્ટામાં મહત્તમ વરસાદ થાય છે ?

ઝેયર તટપ્રદેશ
ઇન્ડોનેશિયા તટપ્રદેશ
એમેઝોન તટપ્રદેશ
ભારતીય વૃત્તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ?

ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ.
બર્માશેલ ઓઈલ કોર્પો. લિ.
ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP