કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટરમાં કામ કરતી વખતે નીચેનામાંથી સમાનાર્થી શબ્દોનું લિસ્ટ કોણ પૂરું પાડે છે ?

ફાઇલ્ડ
સ્પેલિંગ એન્ડ ગ્રામર
થીસોરસ
રિપ્લેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?

પોઈન્ટિંગ
ક્લિક
ડ્રેગિંગ
ડબલ ક્લિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP