સામાન્ય વિજ્ઞાન (General Science) એક પદાર્થનું વજન 980 N છે તો તેનું દળ કેટલું હશે ? 10 kg 98 kg 100 kg 9.8 kg 10 kg 98 kg 100 kg 9.8 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ILOનું વડુમથક ક્યાં આવેલું છે ? હેગ જિનિવા સિંગાપુર ન્યૂ દિલ્હી હેગ જિનિવા સિંગાપુર ન્યૂ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હથોડી એરણ અને પેગડું જેવા ત્રણ નાના હાડકા શરીરના કયા અંગમાં આવેલા હોય છે ? કાન નાક હાથની કોણીનો ભાગ પગનો નીચેનો ભાગ કાન નાક હાથની કોણીનો ભાગ પગનો નીચેનો ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડૉ. રોનાલ્ડ વિરાગનું નામ કઈ દવા શોધવા માટે જાણીતું છે ? એઇડ્સ વિરોધી દવા નપુસંકતા દૂર કરતી વિયાગ્રા નામની દવાની શોધ એન્ટીફંગસ દવા શોધવા માટે પેનિસિલિનની શોધ એઇડ્સ વિરોધી દવા નપુસંકતા દૂર કરતી વિયાગ્રા નામની દવાની શોધ એન્ટીફંગસ દવા શોધવા માટે પેનિસિલિનની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામા થાય છે ? કાચના ઉત્પાદનમાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં મીઠાના ઉત્પાદનમાં દવા બનાવવામાં કાચના ઉત્પાદનમાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં મીઠાના ઉત્પાદનમાં દવા બનાવવામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સરકો શું છે ? આપેલ પૈકી કોઈ નહીં એસિટીક એસિડ પીકરીક એસિડ આલ્કોહોલિક એસિડ આપેલ પૈકી કોઈ નહીં એસિટીક એસિડ પીકરીક એસિડ આલ્કોહોલિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP