ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? ત્રણ અડધું બે ગોવાલણી શ્રાવણી મેળો જુમો ભીસ્તી ત્રણ અડધું બે ગોવાલણી શ્રાવણી મેળો જુમો ભીસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'ઉમાશંકર જોશી'નો નથી ? ગંગોત્રી નેપથ્યે નિશિથ સપ્તપદી ગંગોત્રી નેપથ્યે નિશિથ સપ્તપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? સ્રોતને મુક્તકને દુહાને શ્લોકને સ્રોતને મુક્તકને દુહાને શ્લોકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ? જયભિખ્ખુ ભિક્ષુ અખંડાનંદ પુનિત મહારાજ ગાંધીજી જયભિખ્ખુ ભિક્ષુ અખંડાનંદ પુનિત મહારાજ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાજી કાસમ, તારી વિજળી રે ___.કાવ્ય પ્રકાર જણાવો. સોનેટ ગઝલ ઉમિઁકાવ્ય લોકગીત સોનેટ ગઝલ ઉમિઁકાવ્ય લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી નાથાલાલ દવેનો જન્મ કયાં થયો હતો ? જેપુર ફુદેડા ભુવા ફલુ જેપુર ફુદેડા ભુવા ફલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP