ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.મોજાંને ચીંધવા સહેલા નથી. પ્રિયકાન્ત મણિયાર દયારામ સુરેશ દલાલ મુરલી ઠાકુર પ્રિયકાન્ત મણિયાર દયારામ સુરેશ દલાલ મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ? જલન માતરી ઈવા ડેવ જોસેફ મૅકવાન કાકા કાલેલકર જલન માતરી ઈવા ડેવ જોસેફ મૅકવાન કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ દલપતરામ કવિ કાન્ત કવિ શામળ કવિ અખો કવિ દલપતરામ કવિ કાન્ત કવિ શામળ કવિ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ? લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી સવાયા સર્જક મરાઠી સર્જક લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી સવાયા સર્જક મરાઠી સર્જક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મહીપતરામ રૂપરામ બળવંત મહેતા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મહીપતરામ રૂપરામ બળવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP