કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેનામાંથી ___ દ્વારા 'વેસ્ટ ટુ વેલ્થ' મિશન અંતર્ગત 'સ્વચ્છતા સારથી ફેલોશીપ' શરૂ કરવામાં આવી છે. પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર ઓફિસ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર ઓફિસ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય રેલ્વેએ રેલ પ્રવાસ દરમિયાન ફરિયાદો તથા પૂછપરછ માટે વિવિધ હેલ્પલાઈન નંબરોને કારણે થતી અસુવિધાને દૂર કરવા માટે કયો હેલ્પલાઈન નંબર શરૂ કર્યો ? 137 149 139 142 137 149 139 142 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 23 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 21 માર્ચ 23 માર્ચ 22 માર્ચ 20 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતને તેલ પુરવઠો પુરો પાડનારો બીજો સૌથી મોટો દેશ કયો બન્યો ? અમેરિકા ઈરાન વેનેઝુએલા કુવૈત અમેરિકા ઈરાન વેનેઝુએલા કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરસંસદીય સંઘ (IPU)ના અધ્યક્ષ દુઆર્તે પચેકોએ ભારતીય સંસદ ભવનના સેન્ટ્રલ હોલને સંબોધિત કર્યો હતો. IPU નું વડુમથક ક્યા આવેલું છે ? જીનિવા મોસ્કો વિયેના લન્ડન જીનિવા મોસ્કો વિયેના લન્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઓનલાઈન શોપિંગનું સમર્થન કરવા માટે દેશોની આર્થિક તૈયારી માપતા UNCTAD B2C e-કોમર્સ ઈન્ડેક્સ 2020માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 71 મું 21 મું 54 મું 43 મું 71 મું 21 મું 54 મું 43 મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP