ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે ? નવનીત સમર્પણ કુમાર નવચેતન અખંડ આનંદ નવનીત સમર્પણ કુમાર નવચેતન અખંડ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો. હરિહર લોહાણા વજેસંગ રાજપૂત પરમાનંદ ઠક્કર ભીખુભા રાઓલ હરિહર લોહાણા વજેસંગ રાજપૂત પરમાનંદ ઠક્કર ભીખુભા રાઓલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? સગા-સંબંધીઓને દેવોને રાજાઓને દાનવોને સગા-સંબંધીઓને દેવોને રાજાઓને દાનવોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત' ના કવિ કોણ છે ? નર્મદ કલાપી રા.વિ.પાઠક ખબરદાર નર્મદ કલાપી રા.વિ.પાઠક ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ મધુરાય અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? ચિત્રાત્મકતા સંવેદનશીલતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક ચિત્રાત્મકતા સંવેદનશીલતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP