ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો.
'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં' ગીતના કવિ ___ છે.

રમેશ પારેખ
રાજેન્દ્ર શુક્લ
વિનોદ જોશી
રામજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ
"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

ગૌરીશંકર જોષી
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

ભગવતીકુમાર શર્મા
ભોળાભાઇ પટેલ
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP