ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ?

નાયક શૈલી
મારું ગુર્જરશૈલી
દ્રવિડ શૈલી
હોયસલ શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

ભગવતીકુમાર શર્મા
ચિનુ મોદી
મધુસૂદન કોઠારી
સિતાંશુ યશચંદ્ર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?

કનૈયાલાલ માણેકલાલ મુનશી
રસિકલાલ છોટાલાલ પરીખ
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
બાલાશંકર વીરચંદ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP