ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત - "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે ? દિલની વાત જણાવવી ઘરની વાતો બીજાને કહેવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે પીઠ પાછળ નિંદા કરવી દિલની વાત જણાવવી ઘરની વાતો બીજાને કહેવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે પીઠ પાછળ નિંદા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંગસાધક પ્રત્યય વગરનો શબ્દ શોધો. બળદ બાળક ધાર્મિક નણદલ બળદ બાળક ધાર્મિક નણદલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રેયાનો મોબાઈલ પડતા-પડતા રહી ગયો. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ છે ? કરણ કર્તા કર્મ અપાદાન કરણ કર્તા કર્મ અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? ભામિની શર્વરી વિભાવરી યામિની ભામિની શર્વરી વિભાવરી યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પરીમિતી" ની સાચી જોડણી કઈ છે ? પરિમિતિ પરીમિતી પરિમીતિ પરિમિતી પરિમિતિ પરીમિતી પરિમીતિ પરિમિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કપાળે પરસેવો વળવો - રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. મહેરબાની હોવી હાથ મસ્તક પર હોવા ખૂબ મહેનત કરવી કસરત કરવી મહેરબાની હોવી હાથ મસ્તક પર હોવા ખૂબ મહેનત કરવી કસરત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP