ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આદિત્ય"નો સમાનાર્થી શબ્દ કયો છે ? ચંદન કમળ સૂર્ય મોગરો ચંદન કમળ સૂર્ય મોગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુત્રૈષણા' ની સંધિ છૂટી પાડો. પુત્રે + ષણા પુત્ર + ઐષણા પુત્રૈ + ષણા પુત્ર + એષણા પુત્રે + ષણા પુત્ર + ઐષણા પુત્રૈ + ષણા પુત્ર + એષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ. રહી ગામ બસ જ રહી ગામ બસ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.કામ કરીને ખૂબ થાકી ગયેલી - થાકેલ થાકેલી મજબૂર થાકીપાકી થાકેલ થાકેલી મજબૂર થાકીપાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું આંખોથી સાંભળું છું - રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વ્યક્તિ દર્શાવે છે ? કર્મ અપાદાન કર્તા કરણ કર્મ અપાદાન કર્તા કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. કરણ વિભક્તિ અધિકરણ વિભક્તિ અપાદાન વિભક્તિ સંબંધ વિભક્તિ કરણ વિભક્તિ અધિકરણ વિભક્તિ અપાદાન વિભક્તિ સંબંધ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP